દાહોદ:જિલ્લાની તમામ શાળાઓમાં વિશ્વ આદિવાસી દિવસની રજા જાહેર, સમાજના વડીલોની મહેનતે બાળકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લઈ શકશે
રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી,દાહોદ જિલ્લાની તમામ શાળાઓ ૯ ઓગસ્ટે રજા…