દાહોદ:ગુજરાત હાઈકોર્ટના ફરમાનનું અણાદર કરતી નગરપાલિકા, રખડતા ઢોરના દ્રંડ યુદ્ધમાં મોપેડ ચાલકના પગનું હાડકું ભાંગ્યું…
રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ દાહોદમાં ફરી રખડતા પશુઓએ પોતાના યુદ્ધમાં નિર્દોષ વાહન ચાલકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ચાલવા માટે લાચાર કર્યો…