દેવગઢબારિયા નગરમાં ગણેશ વિસર્જનમાં કોમી એકતા જોવા મળી
નગરમાં સૌપ્રથમવાર મુસ્લિમ સમાજ ગણેશ વિસર્જનમાં આગળ આવ્યો હોય તેમ જોવા મળ્યું
નગરના મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ યાત્રામાં ઠંડા પીણા તેમજ છાશની વ્યવસ્થા કરી વિતરણ કરાયું
મુસ્લિમ સમાજ દ્વારા સમડી સર્કલ ખાતે તમામ ગણેશ મંડળોને છાસ તેમજ ઠંડા પીણા પીવડાવવામાં આવ્યા હતા
ભે દરવાજા કાપડી વિસ્તાર તેમજ પીઠા વિસ્તારના મુસ્લિમ સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી
ગણેશ વિસર્જનમાં મુસ્લિમ સમાજ આગળ આવતા કોમી એખલાસનુ પ્રતીક સમાન વાતાવરણ જોવા મળ્યું
તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો
Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262