બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:દિવાળી ટાણે ફટાકડા વેચવા છે તો લાઇસન્સ મેળવવા અરજી કરો

રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ

દિવાળીના પર્વ દરમ્યાન હંગામી ફટાકડા વેચાણ માટેના લાયસન્સ મેળવવા અરજી કરવી

દાહોદ:-ચાલુ વર્ષે આગામી દિવાળીના પર્વ દરમ્યાન દાહોદ જિલ્લામાં ફટાકડા/દારૂખાનાના વેચાણ માટે હંગામી ધોરણે સ્ટોલ ઉભા કરવા માટેના ફટાકડા વેચાણ માટેના હંગામી લાયસન્સ મેળવવા ઈચ્છતા વેપારીઓ/અરજદારોએ મોડામાં મોડા તા.૧૦.૧૦.૨૦૨૪ સુધીમાં એક્ષપ્લોઝીવ રૂલ્સ, ૨૦૦૮ ના નિયત નમૂનાના અરજી ફોર્મ માં તમામ વિગતો ભરી (અરજી ફોર્મ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાતેથી મળી રહેશે) પુરાવાઓ સહિત,અરજી પર રૂા.૩/– ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી તથા લાયસન્સ ફી રૂા.૬00–છસ્સો પુરા તથા અરજીની તપાસણી ફી રૂા.૩૦૦/– ત્રણસો પુરા “૦૦૭૦–અન્ય વહીવટી સેવા’ ના સદરે જમા કરી તેના અસલ ચલણ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરશ્રી, દાહોદની કચેરી, જિલ્લા સેવા સદન,દાહોદ રૂમ નંબર–૨૦ મું છાપરી પર બિનચૂક રૂબરૂમાં મોકલી આપવાની રહેશે.

અધુરી વિગતો વાળી અરજીઓ તથા ઉક્ત સમયમર્યાદા પછી રજૂ થયેલ અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વિકારવા કે ઘ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ લાગતા વળગતા વેપારીઓ / અરજદારોએ નોંધ લેવી.

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें