બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:પ્રાચીન અર્વાચીન રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેવા અરજી કરો મર્યાદિત સમય માટે…

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

દાહોદ જિલ્લામાં પ્રાચીન – અર્વાચીન ગરબા- રાસ સ્પર્ધામાં ભાગ લેવા તા. ૦૫ સપ્ટે. સુધી અરજી મોકલી આપવી

દાહોદ:- જિલ્લા ક્ક્ષાની નવરાત્રી ગરબા, રાસ સ્પર્ધા પ્રાચીન – અર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધા યોજાનાર છે. જેમાં ભાગ લેવા માંગતી શૈક્ષણિક સંસ્થાઓ તથા કલા મંડળોએ અરજી ફોર્મ તા.૦૫-૦૯-૨૦૨૪ સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સિટી સર્વે ભવન કચેરી, પહેલો માળ દાહોદ થી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી ભરી મોકલી આપવાનું રહેશે. પ્રાચીન/અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો ની વય મર્યાદા ૧૪ થી ૩૫ અને રાસ માં ભાગ લેનારની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષનું રહેશે એવુ જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें