રીપોર્ટ:ફેઝાન ખાન
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા હાકલ કરતા દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત
દાહોદના ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે વિગતો અને માર્ગદર્શન આપતા પ્રગતિશીલ ખેડુત ડામોર ચંદ્રસિંહ
દાહોદ : રાસાયણિક ખેતીથી માનવજીવન પર થતી વિપરીત અસરોને અટકાવવા માટે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે રાજ્યના ખેડુતો સંકલ્પ લઇ રહ્યા છે.