રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લાનાં ઝાલોદ માં આવેલા એગ્રી બિઝનેસ સેન્ટરમાં ખાતરનું ઉંચા ભાવે વેંચાણ કરતાં હોવાની ઉઠી ફરીયાદો
હાલમાં પાક ને ખાતરની જરૂર હોય નિયત ભાવ કરતાં ઉંચા ભાવ લેવાતા હોવાનું ખેડૂતો ની ફરીયાદો ઉઠી
પ્રધાનમંત્રી કિસાન – સમૃદ્ધિ કેન્દ્ર અંને એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે ભારત યુરિયા ખાતર સરકાર તરફથી નક્કી કરેલ ભાવ 266.50 પૈસાનાં બદલે વેપારી દ્વારા 350 થી વધુ ભાવ લેવાતા હોવાની ખેડૂતો દ્વારા ફરીયાદો કરવામાં આવી છે એટલે કહી શકાય કે વેપારી ખેડુતો પાસેથી ઉઘાડી ખાતરના રૂપીયાની લુંટ કરતા હોવાનું માલુમ પડ્યું છે