બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:ગુજરાત હાઈકોર્ટના ફરમાનનું અણાદર કરતી નગરપાલિકા, રખડતા ઢોરના દ્રંડ યુદ્ધમાં મોપેડ ચાલકના પગનું હાડકું ભાંગ્યું…

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

દાહોદમાં ફરી રખડતા પશુઓએ પોતાના યુદ્ધમાં નિર્દોષ વાહન ચાલકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ચાલવા માટે લાચાર કર્યો છે

દાહોદના સહકાર નગર નજીક બે રખડતા પશુઓના યુદ્ધમાં ફરીથી મોપેડ ચાલકને અડફેટે લેતા મોપેડ ચાલકના ડાબા પગનો પંજો હાડકામાંથી અલગ થઈ ગયો હતો જોકે ઈજાગ્રસ્ત મોપેડ ચાલક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે છે તબીને તેમના પગના હાડકા જોઈન્ટ કરવા માટે ઑપરેશન માટે જણાવ્યું છે ગરીબ લોકો હોસ્પિટલના તગડા બીલો કેવી રીતે ભરશે કારણકે જે કમાવા માટે પોતાના પરિવારનું ગુજરાણ ચલાવતો હોય તેજ ચાલવા માટે લાચાર થઈ જાય તો આર્થિક પરિસ્તિથીમાં ગરીબો કેવી રીતે જીવનનું ગુજરાણ કરશે એટલે દાહોદની નગરપાલિકાના અધિકારીઓ એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે તમારી સુરક્ષાની જવાબદારી તમારે પોતેજ લેવી પડશે કારણકે ગુજરાતની નામદાર હાઈકોર્ટે ગુજરાત સરકારને રખડતા પશુઓને પાંજરે પુરવા માટે લપડાક લગાવી ત્યારે ગુજરાત સરકારે રખડતા પશુઓને પકડી પાંજરે પુરવા માટેનો આદેશ કરાયો હોવા છતાંય આ પાલિકા ગુજરાત હાઈકોર્ટના ફરમાનનું પણ અણાદર કરતી જોવા મળી રહી છે થોડા દિવસો અગાઉ દાહોદના રેલ્વે સ્ટેશન રોડ મુસ્લિમ મુસાફિર ખાના પાસે રખડતા પશુઓના યુદ્વ વચ્ચે ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા ત્યાં ફરી થોડા દિવસો દરમિયાન સ્ટેશન રોડ ઉપરથી મોપેડ લઈને જતા બે યુવકો રખડતા પશુઓના યુદ્વ વચ્ચે આવી જતા તેમાંથી એકને ગંભીર ઈજાઓના કારણે તેમને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો ત્યારે તે ઘટનાના થોડાજ દિવસોમાં ફરી એક ઘટના સામે આવી જેમાં દાહોદ શહેના મોટા ઘાંચીવાડામાં રહેતા ફિરોજ ખાન પઠાણ પોતાની મોપેડ ગાડી ઉપર જતા હતા ત્યારે સહકાર નગર નજીક બે રખડતા પશુઓ યુદ્ધ ચલાવી રહ્યા હતા અને અચાનક રોડ તરફ બે રખડતા પશુઓ દોડીને આવતા મોપેડ ચાલકને અડફેટે લેતા તેના ડાબા પગને રખડતા પશુઓએ કચડી નાખતા તેના પગનું હાડકું તૂટીને અલગ થઈ ગયું હતું ત્યારે સ્થાનિક લોકોએ તે ઈજાગ્રસ્ત વ્યક્તિને ખાનગી ઓર્થો તબીબ પાસે લઈ જવાતા ત્યાં તબીબે એક્સરે કરાવતા તેમાં ઓપરેશન માટેનો ખર્ચ 50 હજાર ની આસપાસ હોવાનું માલુમ પડ્યું હતું એટલે હવે તમે તમારી સુરક્ષા પોતેજ કરશો એ વાત તો નક્કી થઈ ગઈ છે કારણકે ગુજરાત હાઈકોર્ટના ફરમાનનું અણાદર કરતી પાલિકા તમારી શું સુરક્ષાની ખાત્રી આપશે ઘટનાઓ બને છે કોઈ વિરોધ કરવાવાળું નથી એટલે ચાલ્યા કરે છે કોઈ ફરિયાદ નથી કરતુ એટલે એમના પેટનું પાણી હલતું જોવા મળતું નથી એટલે હવે દાહોદની સડકો ઉપર કે તમારા ફળીયા વિસ્તારમાં વાહન લઈને અથવા ચાલીને નીકળો ત્યારે તમારી સુરક્ષા તમારે પોતેજ કરવી પડશે કારણકે નગરપાલિકા પાસે આમને પકડી પાંજરે પુરવા માટેનું કોઈજ આયોજન નથી અને આટ આટલી ઘટનાઓ રખડતા પશુઓના યુદ્ધના દ્રશ્યોની બને છે નાગરીકો ઈજાગ્રસ્ત બને છે તેમ છતાંય કોઈ એક્શન નથી લેવાતી એટલે સમજી જજો કે પાલિકાને તમારી કોઈ ચિંતા નથી…

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें