નાફેડ દ્વારા પોષણક્ષમ/ટેકાના ભાવે ખરીદીની નોંધણી માટે ઓનલાઈન અરજી કરી શકશે
દાહોદ : નાફેડ દ્વારા આવનારી તુવેર, અડદ અને મકાઈ પાકની લણણી સીઝન દરમિયાન ખેડૂતોને પોષણક્ષમ/ટેકાના ભાવ અપાવવા માટે અત્યારથી જ ખેડૂતોની નોંધણી કરવાની પહેલ ચાલુ કરવામાં આવેલ છે. ખેડૂતોને નોંધણી કરવા માટે આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
અરજદારે પોતાના મોબાઈલ પર થી ઈ – સમૃદ્ધિનો QR કોડ સ્કેન કરવો, સ્કેન કરતા નાફેડ નું e-samriddhi પોર્ટલ ખુલશે, જેમાં મોબાઈલ નંબર તથા કેપ્ચા કોડ નાખીને રાઈટ ની નિશાની ઉપર ક્લિક કરવું, તમારા મોબાઈલ નંબર ઉપર આવેલ OTP નાખવો, ખેડૂતનું નામ (આધાર કાર્ડ મુજબ), મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ અને પાક (પાકની સામે ટીક કરવું) વગેરે વિગતોને સિલેક્ટ કરવી, બધી વિગતો સિલેકટ અને ચેક કર્યા પછી “save” બટન ઉપર ક્લિક કરવું એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયું છે.
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333
Post Views: 41 રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ દાહોદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પત્રકાર…