બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:સ્માર્ટ સીટીના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતની કોઈ સુવિધાઓ ઉપસ્તિથ નથી…

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

દાહોદના રાબડાલ પરમારી ફળિયામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પંચાયત અને સરપંચ લોકોને સુવિધાઓ આપવા માટે નિષ્ફળ ઘરમાં રહેલા લોકો પાણીમાં પણ વસવાટ કરી રહ્યા છે

દાહોદમાં ભાદરવાએ પોતાનું સ્વરૂપ બતાવી અને લિમિટ કરતા વધુ વરસાદ વરસાવી દેતા લોકોને ભારે હાલાકી ભોગવતાં કરી દેવામાં આવ્યા છે એકબાજુ ભાદરવો મન મુકીને વરસી રહ્યો છે તો બીજી બાજુ સુવિધાઓ વગરના ફળિયામાં રહેતા લોકોને હાલાકી ભોગવવી પડે છે દાહોદમાં વરસેલા મુશળલધાર વરસાદે વરસાદ વરસવાનું ચાલુ રાખતા રાબડાલ ગામના પરમારિયા ફળિયામાં વસવાટ કરતા ગરીબ પરિવારોના ફળીયાઓમાં સરકારની કોઈ સુવિધાઓ ન હોવાને કારણે આજે તેઓ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે એકબાજુ આ ફળિયામાં રોડ રસ્તાઓ ન હોવાના કારણે વરસાદથી બચવા ગણપતિજીની પ્રતીમાંઓની સ્થાપનાઓ બહાર કરવાની જગ્યા ઉપર લોકોએ પોતાના ઘરોમાં કરી છે તો ત્યાં પણ સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ગણપતિજીની પ્રતિમાઓની જગ્યાઓ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પંચાયતી વિસ્તાર હોય સ્થાનિક સરપંચને વારંવાર રજુઆતો કરવા છતાંય સરપંચ પણ આખ આડા કાન કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે લોકોને ઘરોમાં જમવાનું બનાવવાની તકલીફ છે જ્યાં સુવા માટેની જગ્યા છે ત્યાં પાણી ભરાયેલા છે ભગવાન ગણપતીજીને બિરાજમાન કરાયા છે તો તેમને પુજા પાઠ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે તો બીજી બાજુ ઘરોમાં પાણી હોવાના કારણે કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે ઘરોમાં નાના નાના બાળકો છે તેઓની સાથે કોઈ જાનહાની ન થાય તે તેનો પણ ડર સતાવી રહ્યો છે એટલે પંચાયત અને સ્થાનિક સરપંચઓએ તેમના વિસ્તારમાં રોડ રસ્તા ગટરની સુવિધાઓ અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ તો સ્થાનિક લોકોને ચોમાસામાં આવી પરિસ્થિથિનો સામનો ન કરવો પડે સરકાર આટલી ગ્રાન્ટો મોકલે છે તો કેમ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના નામે સુવિધાઓ ઉપલબ્ધ નથી કરાવાતી તેવા સવાલો પણ ઉભા થયા છે તંત્રએ આવા વિસ્તારોની મુલાકાત લઈ અને સ્થાનિક ગરીબ લોકોને સુવિધાઓ મુહૈયાં કરાવવી જોઈએ તેવી તેમની માંગ છે સાંભળો તેમને શું જણાવ્યું પાણી ઘરોમાં ભરાઈ જવાના કારણે

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें