બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવા MY Ration એપ્લિકેશન દ્રારા કરવા સૂચન

રીપોર્ટ:ફેઝાન ખાન દાહોદ

દાહોદ જિલ્લાના રેશનકાર્ડ ધારકોને ગ્રામ પંચાયતમાં જઇને આધારબેઝ ઇ-કેવાયસી ૧૦૦% કરવા અંગેની કાર્યવાહી MY RATION એપ દ્વારા કરવી

દાહોદ : દાહોદ જિલ્લામાં આવેલ તમામ ગામના રેશનકાર્ડ ધારકોને જણાવવાનું કે, ગુજરાત સરકારના અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ધ્વારા રેશનકાર્ડમાં આધારબેઝ ઇ-કેવાયસી ૧૦૦% કરવા અંગેની કાર્યવાહી MY RATION એપ ધ્વારા કરવામાં આવે છે. હવે દરેક રેશનકાર્ડધારકોએ સદરહું ઈ-કેવાયસી આપના ગામની ગ્રામ પંચાયતમાં આવેલ VCE (VILLAGE COMPUTER ENTERPRENEUR) ઓપરેટર પાસે જઈને કરાવી શકો છો. ઈ-કેવાયસી કરવા માટે રેશનકાર્ડ, આધારકાર્ડ, મોબાઈલ નં. સાથે લઈ જવાનો રહેશે. આ કામગીરી VCE (VILLAGE COMPUTER ENTERPRENEUR) ઘ્વારા જિલ્લામાં આવેલ ગ્રામ પંચાયત પર વિનામુલ્યે કરવામાં આવી રહેલ છે. જેથી દાહોદ જિલ્લાના રેશનકાર્ડમાં નોંધાયેલ દરેક વ્યકિતઓને નજીકની ગ્રામ પંચાયત ખાતે જઈ ઈ-કેવાયસી કરવા જણાવવામાં આવે છે, એમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયુ છે.

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें