બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:કંજેટા નદીમાં પુર આવતા 6 યુવકો ફસાયા, રેસ્ક્યુ કરી બહાર કઢાયા…

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ગામની પાનમ નદીમાં આવેલ પૂરમાં ફસાયેલા 6 લોકોને રેસક્યું હાથ ધરી પાણીમાંથી બહાર કાઢી લેવાયા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ગામેથી પસાર થતી પાનમ નદીના પટ્ટ માંથી ટ્રેક્ટર લઈને ત્રણ યુવકો સામી ધેડે ગયા હતા અને તે પછી ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નદીમાં પાણીનું વહેણ વધતા આ ત્રણેય યુવકો નદીમાં ટ્રેક્ટર નીકળશે કે કેમ તે જોવા આવતા જોત જોતામાં નદીમાં પાણીનું વહેણ વધી જતા ત્રણેય યુવકો ઉભા હતા તેમની આસપાસ પાણી ફરી વળતા નજીકમાં આવેલ ટેકરી ઉપર આ ત્રણેય યુવાનો ઊભા થઈ બચાવો બચાવોની મદદ માંગતા હતા અને ગ્રામજનો દ્વારા તેઓને બહાર કાઢવા માટે પ્રયાસ હાથ ધરતા જેમાં પાણીનું જોર વધતા અન્ય એક કંજેટા ગામનો યુવક પણ તેમને કાઢવા જતા ફસાયો હતો જેને લઇ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા

અને બનાવની જાણ ફોરેસ્ટ તેમજ સ્થાનિક પોલીસ સહિત પ્રાંત અને મામલતદારને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ઘટનાની જાણ દેવગઢ બારીઆ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી જઈ ત્રણેય યુવકને બહાર કાઢવા માટે દોરડાની મદદથી રેસ્ક્યુ હાથ ધરી જેમાં PSI, RFO તેમજ વહીવટી સ્ટાફ સહિત ગ્રામજનો અને ફાયરના માણસો સાથે રેસ્કયું કરી નદીના વહેણમાં ઊતરી દોરડાની મદદથી 6 યુવકોને સહી સલામત બહાર કાઢી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જેમા એક યુવક પીપેરો અને અન્ય બે યુવકો જેસાવાડાના હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ યુવકોને પૂછતા તેઓ ઇંટો ભરવા ગયા હોવાનુ હાલ રટણ કરતા હોય તેમ જોવાઈ રહ્યું હતું ત્યારે આ લોકો નદીમાં રેતી ભરવા ગયા હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું હતું

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें