બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

ધાનપુર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

ધાનપુર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

દાહોદ:-વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની રાષ્ટ્રપ્રેમને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ ધાનપુર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. રાષ્ટ્રભક્તિનો પ્રેમભાવ જાગૃત કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા….

“ વંદે માતરમ “અને “ભારત માતાકી જય” ના જય ઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાનો મહાનુભાવોએ રાજ કિસાન પેટ્રોલ પંપથી લીલીઝંડી આપીને પ્રારંભ કર્યો હતો. આ યાત્રા બસ સ્ટેન્ડ ખાતે સમાપન થઈ હતી…દેશપ્રેમના ગાનથી ધાનપુરની સડકો ગુંજી ઉઠી હતી.

આ તિરંગા યાત્રામાં ધાનપુર તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ,તમામ વિભાગના અધિકારીશ્રીઓ ,કર્મચારીશ્રીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા

Editor & Chief Naeem Munda 

Editor Faizan Khan 

તમારા ધંધા રોજગારની જાહેરાત માટે સંપર્ક કરો તેમજ સમાચારો માટે સંપર્ક કરો 

9427846262

9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें