બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:ગુજરાતનું ખજૂરાહો ગણાતા બાવકાના પૌરાણિક મંદિર ખાતે શ્રાવણ માસની ઉજવણી

રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ

દાહોદ:-મહાકાલના ભક્તો ભક્તિભાવ સાથે આજથી શ્રાવણ માસની ઉજવણી શરૂ કરી

આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી શહેરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. હિન્દુ સમુદાયમાં શ્રાવણ માસને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે. દાહોદના ચોસાલા ગામે આવેલા મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. દાહોદમાં ગુજરાતનું ખજૂરાહો ગણાતું બાવકાનું પૌરાણિક મંદિર છે. પવિત્ર શ્રાવણ માસમાં આ અદભુત મંદિર આસ્થાનું કેન્દ્ર છે. દેશના કેટલાક રાજ્યોમાંથી અને ગુજરાતનાં અલગ અલગ ગામોમાંથી લોકો આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે.

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે દાહોદ જિલ્લાના બાવકા ખાતેના શિવ મંદિરનું 10 મી સદીનું બાંધકામ છે. પૌરાણિક મહાદેવ મંદિર હર હર મહાદેવ અને શિવ શંભુના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.શિવલિંગ પર વહેલી સવારથી જ ભક્તો દુધાભિષેક અને જળાભિષેક કરી રહ્યા છે.ભક્તોનું કહેવું છે કે,પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ હાજરા હજુર હોવાથી મનોકામના પૂર્ણ થતી હોય છે. ભગવાન શિવને બીલીપત્ર અને જળાભિષેક કરતા ભક્તો જોવા મળ્યા હતા. આજે દાહોદ જિલ્લાના મહાદેવ મંદિરો ખાતે ઘીનો અભિષેક કરવામાં આવતો હોવાથી આરતી સમયે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બે જ્યોતિર્લિંગ સોમનાથ અને નાગેશ્વરની જેમ મહાદેવ મંદિરો ખાતે પણ લોકોની અતૂટ શ્રદ્ધા હોવાથી ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે.

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें