રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ
દાહોદ : જિલ્લા રોડ સેફ્ટી કમિટીની અખબારી યાદી જણાવે છે કે દાહોદ જિલ્લા ખાતે છેલ્લા ૧ માસથી પણ વધુ સમયથી હેલ્મેટ ફરજીયાત પહેરવા માટે કેમ્પેઇન હાથ ધરવામાં આવેલ હતું. ૦૧/૦૮/૨૦૨૪ થી હેલ્મેટ સિવાય દ્વિચક્રી મોટર વાહન ચલાવતા પકડાશે તો પોલિસ અધિકારીશ્રી દ્વારા મોકલી આપેલ અહેવાલ ના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ/રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી,દાહોદ દ્વારા જણાવાયું છે.
Editor & Chief Naeem Munda
Editor:-Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે અમારો સંપર્ક કરો તેમજ સમાચારોની માહિતી આપવા માટે અમારો નીચે આપેલા મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરો
9879867333…9427846262