બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદની કોર્ટમાં ચાલતા અકસ્માત વળતરના કેસ મામલે જિલ્લા કોર્ટની નાગરિકોને અપીલ…

રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ

જિલ્લા અદાલત, દાહોદ તથા તાબાની કોર્ટો ખાતે મોટર અકસ્માત વળતરના કેસ બાબત

દાહોદ : દાહોદ જિલ્લાના રહેવાસીઓને તથા લાગતા વળગતા તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે, અત્રેની જીલ્લા અદાલત, દાહોદ તથા તાબાની તાલુકા કોર્ટો ખાતે મોટર અકસ્માત વળતરના અમુક કેસોમાં કોર્ટોના (હુકમ) મુજબ વળતરની રકમના નાણા જમા થઈ ગયેલ છે. પરંતુ સંબંધિત પક્ષકારોએ ઉપાડેલ નથી. જે લાગતા વળગતા તમામને વિનંતી કરવામાં આવે છે કે સત્વરે નાણા ઉપાડવા યોગ્ય કાર્યવાહી કરવી.

અત્રેની જીલ્લા અદાલત, દાહોદ તથા તાબાની તાલુકા કોર્ટો ખાતે નિકાલ (હુકમ) થયેલ મોટર અકસ્માત વળતર ના અમુક કેસોમાં વળતરની રકમ જમા થયેલ છે જે પક્ષકારો ને ચુકવવાની વ્યવસ્થા અત્રેની કચેરીએ કરેલ છે, જેનો પક્ષકારો એ વધુમાં વધુ લાભ લેવા (ડી.જે.મહેતા) ઈ.સા. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ, દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें