બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ જિલ્લાના ખાંડના વેપારીઓ ખાંડનો સ્ટોક જાહેર કરવો પડશે

રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ

ખાંડના સ્ટોક જાહેર કરવા બાબત

દાહોદ : ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન, જાહેર વિતરણ અને ગ્રાહક સુરક્ષા વિભાગ ધ્વારા ખાંડની સંગ્રહખોરીને નિયંત્રિત કરવા માટે સ્ટોક જાહેર કરવા અંગે સૂચના અપાયેલ છે. જે અનુસાર જીલ્લાના ખાંડના સ્ટોક હોલ્ડર્સ જેમ કે ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, બીગ ચેઈન રીટેઈલર્સ, પ્રોસેસર્સ કે અન્યને ભારત સરકારની વેબસાઈટ https://esugar.nic.in/ssmp/sp.html પર રજીસ્ટર કરવા અને તેમની પાસેના ખાંડના સ્ટોકને મે.ટનમાં (M.T.) અઠવાડિક (દર સોમવારે) ઉકત વેબસાઈટ પર જાહેર કરવા જણાવેલ છે. જે કોઈ સ્ટોક હોલ્ડરએ ઉપર મુજબનુ રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો તાત્કાલીક ભારત સરકારના ઉકત પોર્ટલ પર તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

જો કોઈ સ્ટોક હોલ્ડર્સ પાસે નિર્ધારીત કરેલ ખાંડના સ્ટોક લીમીટ કરતા વધુ સ્ટોક જણાય તો તેમણે ભારત સરકારની વેબસાઈટ https://esugar.nic.in/ssmp/sp.html પોર્ટલ પર જથ્થો જાહેર કરવાનું નકકી થઈ આવેલ છે. ઉપરોકત વિગતે દાહોદ જીલ્લાના ખાંડના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, પ્રોસેસર્સ ને જણાવેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી સ્ટોક જાહેર કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવવામાં આવે છે.

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें