દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે વરસાદી પાણીમાં રોડનું ધોવાણ થયું
દાહોદના સંજેલી પ્રતાપપૂરા ખાતે એક જ રોડ પર 2 મોટા મોટા ગાબડા પડ્યા છે જોકે હાલતો તંત્ર દ્વારા સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા છે પહેલાં જ વરસાદે રોડના ધોવાણની સાથે સાથે નાળા પર 2 ગાબડા પાડી દીધા છે ત્યારે સ્થાનિકો દ્વારા પણ ગાબડાના આસપાસ પત્થર મૂકી વાહન ચાલકો માટે સાવચેતી ઉભી કરવામાં આવી છે
જયારે સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તપાસની માંગ પણ કરી છે
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333