રીપોર્ટ :- નઈમ મુન્ડા દાહોદ
લીમડીની લિટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં રેઈન ડે ની ઉજવણી કરાઈ
દાહોદના લીમડીમાં કારઠ રોડ ઉપર આવેલી વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં rainy day ની ઉજવણી કરવામાં આવી હતી.
- #