બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:બુટલેગરો ઓક્સિજન ટેન્કરમાં વિદેશી દારૂ ભરીને લઈ જતા LCB પોલીસના હાથે ઝડપાય ગયા... દાહોદના 5 પીએસઆઈ ને મળ્યું PI નું પ્રમોશન, ગુજરાતના 159 પીએસ આઈને અપાયું છે પ્રમોશન દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ

દાહોદ:-કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, ત્વરિત નિકાલ કરવા સૂચન અપાયું…

રીપોર્ટ :- નઈમ મુન્ડા

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલ લોકપ્રશ્નનો ઉકેલ લાવવા માટે સુચના અપાઈ

દાહોદ : જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ કરી શકે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરી, સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરએ રૂબરૂ આવેલ અરજદારના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાંક જરૂરી સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

 

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદાર દ્વારા દબાણ તેમજ જમીન માપણી અંગેના પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષક સાજીદ રાઠોડ, સંજેલી મામલતદાર  ,તાલુકા વિકાસ અધિકારી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા

Editor & Chief Naeem Munda

Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત આપવા માટે તેમજ સમાચારો વિશેની માહિતી આપવા માટે આ મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરો

▶️ 9879867333

▶️ 9427846262

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें